Index |
Welcome આ સાઈટ શરૂ કરવા માટેનો હેતું આપના સુધી શાળાની સામગ્રી પુરી પાડવાનો તેમજ વિવિધ ઉપયોગી સોફ્ટવેર આપના સુધી પહોંચાડવાનો છે. આપ અહીંથી ફ્રી ડાઉનલોડ કરી શકો છો..
આપ આપની લાઈફમાં બધુ જ મેળવી શકો તેમજ તમને પ્રેરણા મળી શકે તે માટે અહીં માઈડ પાવરની વિવિધ વાંચન સામગ્રી અને તેને લગતા સોફ્ટવેર મુકેલા છે.તેમજ અહીં રિલેકસેશન અને આલ્ફામાં પહોંચવા માટે mp 3 (અંગ્રેજી,ગુજરાતી) મુકવાના પ્રયાસ કરેલા છે.જે પણ આપ અહી ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો. |